SAKHI – ગુજરાતી સાખીઓ-ભજનમાં ગવાતી સાખી
DAS SATTAR NI SAKHI SAKHI:34 SANTVANI SAKHI દાસ સત્તાર રચિત સાખીઓ ભજન સંતવાણીની સાખીઓ -નિત જપું સતનામ ભજનની શરૂઆતમાં ગવાતી સાખીઓ… નિત જપું સતનામ સુંદર,શ્યામને ભુલું નહીં, નિંદા થકી ગભરાઉ ના,સ્તુતિ થકી ફુલું નહી. પ્રેમ મારો જે હતો, પહેલાં તે આજે પણ રયો, મિત્ર ભાવે હું બંધાયો,ખોલો પણ ખુલું નહી. થાય તું નારાજ,હું…