GOVIND GOVIND GAO NE – DHOON
GUJARATI DHOON LYRICS DHOON :30 GOVIND GOVIND GAO NE …. સત્સંગ મંડળની ધુન લોકપ્રિય ધુન ગોવિંદ ગોવિંદ ગાઓ ને ધુન મચાવો…. ગોવિંદ ગોવિદ ગાઓ ને ધુન મચાવો, ધુન મચાવો ભક્તો ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ…(1) માતા જેના પાર્વતીને પિતા મહાદેવા, એવા મારા ગણપતિની ધુન મચાવો…ગોવિંદ ગોવિંદ…(2) માતા જેના કૌશલ્યાને પિતા દશરથજી, એવા મારા રામચંદ્રજીની ધુન…