BEST LOKGEET -GHAMMAR GHAMMAR MARU
GUJARATI LOK GEET LOK GEET: GHAMMAR GHAMMAR MARU …. ગુજરાતી ગીતો – કાન-ગોપીનો ગીતો લોકગીત ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે…… ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, મટુકી ફોડેને મારા મહિડા ઢોળે, શ્યામ આવીને મારી મટુકી ફોડે….(1) મથુરાની જેલમાં કાનો જ જનમ્યો, વાસુદેવે લઇને ટોપલાંમાં મેલ્યો, ગોકુળિયામાં (2) મેલવાને જાય વાસુદેવ…શ્યામ…