JESAL KARI LE VICHAR – જેસલ કરી લે વિચાર….
JESAL TORAL NA BHAJAN BHAJAN:182 JESAL KARI LE VICHAR….. સંતવાણી ધામનાં ભજન જેસલ તોરલનાં ભજનો જેસલ કરી લે વિચાર…. જેસલ કરી લે વિચાર, માંથે જમ કેરો માર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર, આવોને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ હો..જી.. એ જી પુરા સંત હોય ત્યાં ભળિયે હો…જી… હિરલા એરણમાં…