જ્ઞાની કરતાં ઘટમેં પુજા …. ગુજરાતી ભજન
જ્ઞાની કરતાં ઘટમેં પુજા – Santvani Dham Bhajan Bhajan Lyrics In Gujarati – જ્ઞાની કરતાં ઘટમેં પુજા જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર જ્ઞાની કા નહીં દુજા ….ટેક મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા, કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1) મંતર જ્ઞાની તંતર જ્ઞાની, જ્ઞાની સીજદા રોજા, અજ્ઞાની કો…