શંકરદાનના દુહાઓ – ભાતીગળ સંસ્કૃતિનાં દુહા
શંકરદાનના દુહાઓ – ગુજરાતી સાહિત્યમાં દુહા SHANKARDAN NA DUHA – LOK SAHITYA રચનાઃ કવિશ્રી શંકરદાન ગઢવી CLICK TO DOWNLOAD MP3 હોય જ્યારે દુઃખ હોય, માગે ત્યારે જ માનવી, ( બાકી ) નોયે કોઈને નોય, (જગમાં) શોખ માગ્યાનો શંકરા. માંગણ ન જાય માંગવા, દાતા ન ભણે ના , પરાઇ આ પીડા (અહીં) સમજે નહીં કોઈ શંકરા….