માંડલીકના દોહા – દુહા સાહિત્ય
માંડલીકના દોહા – કાઠીયાવાડી દુહાઓ MANDALIK NA DUHA – KATHIYAVADI LOK SAHITYA રચનાઃ કવિ માંડલિક CLICK TO DOWNLOAD MP3 પંખી પ્રેમતાણા, સુનેવળ સોહે નહીં, આવે ઉલટભર્યા, મારા ઉપર માંડલીક… ભક્ત વાયા જુકે ભર ભર વેદુ ઠામ, ક્યું ન ધરે કાન, મણીઘર નહતું માંડલીક… ગઢજુનાની પોળ દામો કુંડ દેખીશ નહીં, રતન જાશે રોડ, તે દી મુને…