પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા – લગ્નગીત
પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા – GUJARATI LAGNA GEET PRATHAM SHREE GANESH BESADO RE – લગ્નગીત પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સુંઢાળા. તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યાં, હરખ્યા ગોવાળિયાના મન રે,મારા ગણેશ દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા, હરખ્યા માળિડાના મન રે,મારા ગણેશ દુંદાળા. તેત્રીસ…