સત્ય વસ્તુમાં જેનું ચિત્ત – ભજન સંતવાણી
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત – ભજન સંતવાણી SANTVANI SONG BY GANGA SATI સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું, એ ચારે વાણી થકી પાર, સ્વપ્નમાં પણ જે ચળે નહીં, એ તો નિર્ભય નર ને નાર …. ટેક ભેદવાણીપણાનો સંશય ટળી ગ્યો, ને મટી ગયો વર્ણ વિકાર, તન મન ધન જેણે પોતાનું માન્યું ના, સતગુરૂ સાથે જે…