TANE SACHAVE PARAVATI – LAGNA GEET
TANE SACHAVE PARAVAT – GUJARATI LAGNA GEET SONG તને સાચવે પારવતી – પરંપરાગત લગ્નગીતો શ્રેષ્ઠ લગ્નગીત CLICK TO DOWNLOAD MP3 તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી…. માના ખોળા સમું આંગણું તે મૂક્યું, બાપના મન સમું બારણું તેં મુક્યું, તું તો પારકા ઘરની થતી અખંડ… સૌભાગ્યવતી, તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી………