જય આધ્યાશક્તિ આરતી – નવદુર્ગા આરતી
જય આધ્યાશક્તિ આરતી – અંબેમાની આરતી JAY ADHYA SHAKTI ARATI IN GUJRATI – NAVARATRI ARATI રચનાઃ શિવાનંદ સ્વામી CLICK TO DOWNLOAD MP3 જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પ્રગટ્યા મા ૐ જય ૐ જય ૐ મા જગદંબે… દ્વિતીય બેય સ્વરુપ, શિવશક્તિ જાણું, (2) બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા.. ૐ જયો…