પીઠડ ના પરતાપે મારે પોબાર પાસા – માતાજીની ચરજ
પીઠડ ના પરતાપે મારે પોબાર પાસા – માતાજીનું ભજન PITHAD NA PARTAPE MARE POBAR PASA – MATAJI NU BHAJAN રચનાઃ અલગારી CLICK TO DOWNLOAD MP3 પીઠડ ના પરતાપે મારે પોબાર પાસા, પીઠડમાં રાજી તો મારે નથી કોઈની આશા….. પીઠડના પ્રતાપે જગ લીલું લીલું લાગે, એના બાલુડા માટે રે માતાજી આઠે પહોર જાગે….. પીઠડના પ્રતાપે મીઠા…