MARA GHAT MA BIRAJATA SHREE NATHAJI
SANTVANI DHAM KIRTAN KIRTAN:21 MARA GHAT MA BIRAJATA SHREE NATHAJI… કિર્તન માળા ગુજરાતી કિર્તન ભજન ગીત મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી….. મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી, મારૂં મનડુ છે ગોકુળ વૃંદાવન… મારા તનનાં આંગણિયામાં તુલસીનાં વન,મારા પ્રાણ જીવન, મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી,યમુનાજી,મહાપ્રભુજી….. મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી, મારી આંખો દિસે ગિરધારી રે ધારી, મારૂ તન મન…