RAT RAHE JAHARE PACHHALI KHATGHADI
BEST SANTVANI BHAJAN BHAJAN:193 RAT RAHE JAHARE PACHHALI KHAT GHADI ગુજરાતી ભજન ગીત ખુબજ સુંદર સંતવાણી ભજન રાત રહે જાહરે પાછલી ખટઘડી…. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરૂષને સુઇ ન રહેવું, નિદ્રાને પરહરી,સમરવા શ્રી હરી, એક તું એક તું એમ કહેવું….ટેક જોગિયા હોય તેને જોગ સંભલાવવા, ભોગિયા હોય તેણે ભોગ તજવાં, વેદિયા…