LAKHA GURUJI AAVE TO-લાખા ગુરૂજી આવે તો….
LAKHA GURUJI AAVE TO – ગુજરાતી સંતવાણી ભજન લાખા ગુરૂજી આવે તો તાળા……. GUJARATI BHAJAN LYRICS-LAKHA GURUJI AAVE TO સતી લોયણ દ્વારા રચાયેલું ભજન ગુરૂનો મહિમા રજુ કરે છે.તેમણે કહ્યું છે કે દરેક મનુષ્યનાં જીવનમાં એક સારા અને સાચાં સદગુરૂ તો હોવા જ જોઇએ.ગુરૂ થકી જ આપણાં હ્રદયનાં તાળા ઉઘડે છે,ગુરૂ પાસે તેની જ્ઞાન…