લાડો લાડી જમે રે કંસાર – GUJARATI LAGNA GEET
લાડો લાડી જમે રે કંસાર – લગ્નગીત LADO LADI JAME RE KANSAR – ગુજરાતી લગ્નગીત લાડો લાડી જમે રે કંસાર , કંસાર કેવો ગળ્યો લાગે રે … લાડી મુખે લજ્જા કેરો ભાર, કંસાર કેવો ગળ્યો લાગે રે ….. વાતે વાતે હસે છે લગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે ….. લાડી તો સતી સીતા નાર, કે…