વડલો કહે મારી વનરાયું સળગી …BHAJAN LYRICS
વડલો કહે મારી વનરાયું સળગી – BHAJAN SANTVANI વડલો કહે વનરાયું સળગી ને, છોડી દીયોને જુના માળા, ઉડી જાઓ પંખી પાખું વાળા હો જી ….. આભે ચડીયા સેન અગનના, ધસિયા અમ દશઢાળાજી, આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખુ વાળા હો જી ….. બોલ તમારા હૈયે બેઠા, રૂડાને રસ વાળા…