DHAN TORI SAYABI DATA – (ધન તોરી સાયબી દાતા)
SANTVANI BHAJAN BHAJAN-199 DHAN TORI SAYABI DATA…. ગુજરાતી ભજન સંતવાણીનો સંગ્રહ ધન તોરી સાયબી દાતા…. ધન તોરી સાયબી દાતા,,ધન તોરી સાયબી, તું હી મોરો સચ્ચો કાંઇ,ધન તોરી સાયબી રે…..ટેક ધરતી કો તુને ગાલીચો કિનો,ઔર રાવટી આસમાન કી, ચંદા સુરજ દોનોં કિના,ઐસી સંપત્ત શ્યામ કી રે….ધન તોરી…(1) મેરુ કો તુને રવાઇયો કિનો,ઔર ગોરી દરિયાવ…