VARAJE MAN VARAJE – RAMAGRI BHAJAN
VARAJE MAN VARAJE – DESHI BHAJAN SONG વારજે મન વારજે – રામગ્રી સંતવાણી ભજન રચનાઃ રાજ કવિ શ્રી પિંગળશીભાઇ ગઢવી CLICK TO DOWNLOAD MP3 વારજે મન વારજે વેગ દિલના વારજે, મૂળથી અભિમાન ત્યાગી,મોહ મમતા મારજે….. ટેક પ્રભાતે ઉઠીને શ્રી હરિ સંભારજે, દેહ શુદ્ધિ કરી દિલમાં, વેદ મંત્ર ઉચ્ચારજે ….વારજે મન વારજે જેમાં ન હોય પાપ…