SAT SRUSHTRI RACHIYATA – DHOON
SATSANG DHOON DHOON:26 SAT SRUSHTRI RACHIYATA…. સત્સંગ-ધુન ભજન-ધુન સત્ સૃષ્ટ્રી રચિયતા…. સત્ સૃષ્ટ્રી રચિયતા નટરાજ રાજ નમો નમઃ, હે આદ્ય ગુરૂ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ….. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા,ચિદ્ બ્રહ્મ જ્યોતિ લલાટમાં, વિષ નાગ માલા કંઠમાં,નટરાજ રાજ નમો નમઃ….. હે વૃષભધ્વજ,હે ધર્મધ્વજ શ્રી શંભુનાથ નમો નમઃ, ઉમા મહેશ્વર ગંગાધર,નટરાજ રાજ નમો…