LOKGEET LYRICS – SAVA BASER NU MARU
KATHIYAVADI LOKGEET LOKGEET:16 SAVA BASER NU MARU DATARADU RE LOL… ગુજરાતી ગીત લોકગીત ગુજરાતની સંસ્કૃતિ સવા બશેરનું મારું દાતરડું લોલ…….. સવા બસેરનું મારું દાતરડું રે લોલ, ઘડ્યું ઓલા લાલિયા લુહાર,મુંજા વાલમજી લોલ, હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (1) સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ, હિરનો બાંધ્યો છે…