SAYABO RE GOVALIYO – સાયબો રે ગોવાળીયો મારો
SAYABO RE GOVALIYO MARO LYRICS IN GUJARATI સાયબો રે ગોવાળીયો મારો – ગુજરાતી ગીત -SAYABO RE GOVALIYO રચનાઃ રાજભા ગઢવી આ ગીતને અંહિથી સાંભળો… સ્વરઃ બિરજુ બારોટ ગીતની લંબાઇઃ6.13 મિનિટ સાયબો રે ગોવાળીયો રે, મારો સાયબો રે ગોવાળીયો, હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ રાધાની જોડલી. સાયબો શીતળ ચાંદલો રે, મારો સાયબો શીતળ ચાંદલો ,…