હૈડા હાલોને અંજાર મુંજા મુંજા બેલિડા
હૈડા હાલોને અંજાર મુંજા મુંજા બેલિડા -સંતવાણી ભજન હૈડા હાલોને અંજાર ,મુંજા મુંજા બેલિડા, હૈડ઼ા હાલોને અંજાર, એવી જાત્રા કરવા રે જેસલ પીરની રે, બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. ટેક ભાતા લેજો ને સંગાથ, મુંજા મુંજા બેલિડા, ભાતા લેજોને સંગાંથ, એવા સ્વર્ગે નથી રે હાટ વાણિયા રે, બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (1)…