SANTVANI BHAJAN – આવો આવો ગુરૂજી આવો
SANTVANI BHAJAN-આવો આવો ગુરૂજી આવો આવો આવો ગુરૂજી આવો,આવો પ્રભુજી આવો, મારે મહેલો પધારો હો …. ટેક દાસી જાણીને ઓ દયાળું,દિલને દિલમાં લાવો, મુજ અબળાને ઓ વાલમજી,આવીને તો રીજાવો, સાચા સ્વામિ છો મારા,સાચી લગાવ વાળા, મને પ્રેમથી બોલાવો ….ગુરૂજી આવો….. વાલા વિના દિન રાત ન જાય, હું તો રોઇ રોઇ થાકી, વિરહ તણો દુઃખ દયો…