ઇશ્વર તું પણ છે વિજ્ઞાની -ISHVAR TU PAN CHHE
ઇશ્વર તું પણ છે વિજ્ઞાની – ગુજરાતી ભજન ગીત ISHVAR TU PAN CHHE VIGYANI – GUJARATI BHAJAN LYRICS આ ભજન અંહિથી સાંભળો…. ઇશ્વર તું પણ છે વિજ્ઞાની,જવાબ દેને, પથ્થર અંદર જીવ જીવેને,બંધ શ્રીફળમાં પાણી …. ટેક જવાબ દેને પોલા નભમાં, સુર્ય ચંદ્ર ક્યા રહેતા હશે, જનનીના ઉદરમાં જીવ જીવેને, વાયુ કયાંથી લેતાં હશે, તું સરજાવે …