એવી શબ્દ કટારી લાગી રે …પ્રાચીન ભજન
એવી શબ્દ કટારી લાગી રે …ગુજરાતી ભજન ગીત એવી શબ્દ કટારી લાગી રે, એ અંતર જોયું ઉઘાડી, એવી ઝળહળ જ્યોતી જાગી રે, એ દશ દરવાજા નવસો નાડી …… એવી લાગી રે …. (1) શબ્દ કટારી કોઇ સુરા નર જીલે, નહીં કાયરનું કામ, સુરા હોય તે સનમુખ લડે, ભાગી જાય એનો કાળ, એવા લડવૈયા નર સુરા…