EJI TARA AANGANIYA PUCHI NE
DULA BHAYA KAG NU BHAJAN BHAJAN:180 EJI TARA AANGNIYA PUCHI NE JE KOI… દુલા ભાયા કાગનું ભજન સંતવાણી ભજન એ જી તારા આંગણિયા પુછીને જે કોઇ…. એ જી તારા આંગણીયા પુછીને જે કોઇ આવે રે, આવકારો મીઠો આપજે રે હો…જી…. એ જી તારા કાને રે એ સંકટ કોઇ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે…