GUJARATI GAZAL-SANTVANI BHAJAN-KAHI DYO
BEST GAZAL GUJARATI GAZAL-09 KAHI DYO KOI KAL NE ….. સંતવાણી – ગઝલ ગુજરાતી ગઝલ કહી દયો કોઇ કાળને….. કહી દયો કોઇ કાળને,આડો ફરે નહીં, મરવાથી જે બચ્ચા,કોઇના માર્યા મરે નહીં…કહી દયો કોઇ…(1) જાણી લીધું જીગર, તમારું બાગ મહીં છે, પણ કોણે કહ્યું કે હસવાથી,ફુલડાં ઝરે નહી…કહી દયો કોઇ…(2) છે અણબનાવ પહેલેથી,લોહ અને…