KHAMMA MARA NANDAJI NA LAL-ખમ્મા મારા નંદજી
GUJARATI LOKGEET LYRICS LOKGEET:20 KHAMMA MARA NANDAJI NA LAL….. સુપ્રસિદ્ધ લોકગીત ગુજરાતી લોકગીતો ખમામા મારા નંદજીના લાલ…. ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી કયારે વગાડી, હું રે સુતી તી મારા શયનભુવનમાં, સાંભળો મેં મોરલીનો સાદ મોરલી કયારે વગાડી…. માખણ મેલ્યા છે મેંતો શીકા ઉપર ઝુલતા, માખણ મિંદડા ખાય મોરલી ક્યારે વગાડી…. આંધણ મેલ્યા છે મેં…