ગગન ગઢ રમવાને હાલો (GAGAN GADH RAMAVA)
ગગન ગઢ રમવાને હાલો – ગુજરાતી ભજન સંતવાણી ભજન -ગગન ગઢ રમવાને ગગન ગઢ રમવાને હાલો, નિરાશી પદમાં સદા માલો …. ટેક પડવે ભાળ પડી તારી, મધ્યો મધ્ય નિરખાયા મોરારી, વાલમ વર જાંઉ હું વારી ….. (1) બીજે બોલે બહુનામી, ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી, જુગતીથી તમે જોઇ લો અંતર જામી ….. (2) ત્રીજે…