GARAVA PATE PADHARO – BHAJAN LYRICS
GARAVA PATE PADHARO GANPATI-SANTVANI BHAJAN ભજન -ગરવા પાટે પધારો ગણપતિ….. જમા જાગરણ કુંભ સ્થપાણાં મળીયા જતિ ને સતી‚ ગરવા પાટે પધારો ગણપતિ… પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚ ગરવા પાટે પધારો ગણપતિ… નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજાયું ફરકતી ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ ગરવા પાટે પધારો ગણપતિ… વેદ ભણંતા…