દોહા (સાખીઓ) – કવિ કાગનાં દોહા
દોહા (સાખીઓ) – ગુજરાતી દોહા -કાગબાપુનાં DOHA (SAKHI) – GUJARATI DOHA – KAGBAPU NA DOHA CLICK TO DOWNLOAD MP3 ગીયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે, માતા જાય મર્યે, કેમ વિસરીએ, કાગડા? પંડમાં પીડ ઘણી, સાંખીને હસતી સદા, માયા માત તણી, કેમ વિસરીએ, કાગડા? મોતે નાળ્યું માંડીયું, જમ જડાફા ખાય, છોરુની ચિંતા થાય, કેમ વિસરીએ,…