લીલી લીંબડી રે લીલો – ગુજરાતી લોકગીત
લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ LILI LIMBADI RE LILO NAGARVEL NO CLICK TO DOWNLOAD MP3 લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ… પ્રભુ પરોણલા રે મારે ઘેર ઉતારા કરતા જાવ. ઉતારા કેમ કરું રે મારે ધેર સીતા જુવે વાટ, સીતા એકલા રે જુવે રામ લક્ષ્મણ ની વાટ….. લીલી લીંબડી… પ્રભુ પરોણલા રે મારા ઘેર દાતણ…