ભાઇ તું સમરી લે શ્રી રામ…. Santvani bhajan in gujarati
ભાઇ તું સમરી લે શ્રી રામ….સંતવાણી ભજન Santvani dham – Bhajan -ભાઇ તું સમરી ભાઇ તું સમરી લે શ્રી રામ, બીજું કોઇ નહીં આવે કામ …. ટેક પુત્ર પત્ની દાસ દાસીયું , ધરા સુંદર ધામ, ભજ્યા વિણ ભગવાનને,તુચ્છ લાગે તમામ …..સમરી લે શ્રી રામ…. (1) તુરંગ તેજી ભર્યા તબેલા, સેવક કરે સલામ, કોશ ભરેલા…
Read More “ભાઇ તું સમરી લે શ્રી રામ…. Santvani bhajan in gujarati” »