મહામાયા ચરણે મનડું છે – MAHA MAYA CHARANE
મહામાયા ચરણે મનડું છે -PRACHIN BHAJAN LYRICS MAHA MAYA CHARANE MANADU CHHE ….ભજન સંતવાણી -મહામાયા ચરણે મનડું રચનાઃ નારાયણ સ્વામી મહામાયા ચરણે મનડું છે મારું – આ રચના નારાયણ બાપુની છે.તેમાં તેમણે મા ભગવતીની એક સ્તૃતિ કરીને પોતે સંપુર્ણપણે માં ભગવતીનાં ચરણોમાં સમર્પિત કરી દિધા છે.તેઓ એક એક શબ્દે માતાજીની ભક્તિ માંગે છે.તેમની સતત સેવા…