LANG GEET – VANARA TE VAN MA MINDHOL
GUJARATI LAGN GEET LANG GEET:2 VANARA TE VAN MA MINDHOL JA JA….. ગુજરાતી લગ્નગીત લગ્નગીત -2 વનરા તે વનમાં મિંઢોળ જા જા……. વનરા તે વનમા મિંઢોળ જા જા, મિંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા રે… હું તમને પુછું મારા વીરા રે અંતરીયા, આવડા તે લાડ તમને કોણે લડાવ્યા? દાદાજીનાં તેડ્યા અમે શીમડીયેરી આવ્યાં, આવડા તે…