VIJALI NE CHAMAKARE MOTIDA….
DESHI BHAJAN BHAJAN:185 VIJALI NE CHAMAKARE MOTIDA PAROVA….. ગંગાસતીના ભજનો પ્રાચીન ભજનોનો સંગ્રહ વિજળીને ચમકારે મોતિડાં પરોવો પાનબાઇ…. વિજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ, અચાનક અંધારા થાશે રે, જોત રે જોતાંમાં દિવસો વયા રે,જાશે પાનબાઇ, એકવીશ હજાર છસો કાળ ખાશે રે….વિજળીના…. જાણ્યા જેવી આ છે વસ્તુ અજાણ પાનબાઇ, અધુરીયાને નો કહેવાય રે, ગુપત રસનો આતો…