સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી – સંતવાણી ધામ ભજન
સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી – સંતવાણી ભજન ભજન લહેર -સત્ સંગ્રામે રહ્યા પગ ખોડી સત્ સંગ્રામ રહ્યા પગ ખોડી, વિપત્તુ વેઠી પણ બંદગી ન છોડી … ટેક હરીશ્રંદ્ર રાજાની જગમાં નોતી જોડી, વચને વેચાણા રાજ દીધા ઓણે છોડી … (1) શિબી રાજાની ભક્તિ હતી ભોળી, શરીર વેરાવ્યા પણ ટેક નવ તોડી …. (2)…