AAJ NI GHADI TE RALIYAMANI
GUJARATI RAS LYRICS RAS SONG IN GUJARATI AAJ NI GHADI TE RALIYAMANI…. પ્રાચીન રાસ-નરસિંહ મહેતા રચિત સુંદર ગુજરાતી રાસ આજની ઘડી તે રળિયામણી…. આજની ઘડી તે રળિયામણી, હે…જી મારો વાલો આવાની વધામણી હો…જી રે, આજની ઘડી તે રળિયામણી….. હાં..રે કાંઇ લીલુડા વાંસ વઢાવીએ, હા ….રે મારા વાલાજીના મંડપ સોહાવીએ જી રે…. આજની ઘડી તે…