મોગલ માતાજીની આરતી – મોગલમાની આરતી
મોગલ માતાજીની આરતી – ગુજરાતી આરતી સંગ્રહ MOGAL MATAJI NI AARATI – AARATI LYRICS IN GUJARATI રચનાઃ રૂપલ આઇ CLICK TO DOWNLOAD MP3 હું આરતી ઉતારું, અલોલ સુખ તારું, રે મોગલ માડી… ટેક. માતાજી મારા આદિતે, આનંદ આવો, દેવોની ચાલ જેવો, રે મોગલ માડી… માતાજી આ સોમે, સકળમાં વ્યાપ્યા, અખંડ સુખ આપ્યા રે મોગલ માડી……