RAS – AASHA BHARYA TE AME AVIYA NE
PRACHIN RAS RAS:1 AASHA BHARYA TE AME AAVIYA NE….. નરસિંહ મહેતા રચિત ભગવાન કૃષ્ણનો રાસ રાસની રમઝટ આશા ભર્યા તે અમે આવીયાને મારા વાલે…. આશા ભર્યા તે અમે આવીયાને, મારે વ્હાલે રમાડ્યા રાસ રે આવેલ આશાભર્યા રે… શરદ પુનમની રાતડીને, કાંઇ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશાભર્યા રે… ઉતારા દેશું ઓરડાને કાંઇ, દેશું…