ADHURIYA THI NA KARIYE-SANTVANI DHAM
ADHURIYA THI NA KARIYE-BEST BHAJAN અધૂરિયા થી ન કરીએ દિલની વાત- ભજન રચનાઃસતી લિરલબાઇ અધૂરિયા થી ન કરીએ દિલની વાત નર પુરા મળે તો રોવું રેડીયે….. એવા પુરા રે… એવા ખાડા રે ખાબોચિયાની એક દેડકી, ઇ શું જાણે મહાસમદરિયાની લેર….. એવા પુરા રે….. એવા દુરીજનને દઈયે આડા ડુંગરા, મારા હરિજનોને મળીયે મુખામુખ……. એવા પુરા રે………