AJAMAL RAJA AVI BHAKTI KARE-BHAJAN LYRICS
SANTVANI – BHAJAN GUJARATI BHAJAN LYRICS AJAMAL RAJA AVI BHAKTI KARE…. ભજન-44 અજમલ રાજા આવી ભક્તિ કરે…. અજમલ રાજા,આવી ભક્તિ કરે, પુનમે દ્વારીકામાં જાય…….એવી અજમલ એવાં મિનળ દે કહે,સ્વામિ પુત્ર વિનાનાં રે…હો જી…. એ મનડા મારા રે ,મુંજાય (2) જઇને રણછોડ રંગીલાને રીજવો,રે હો..જી… દયાળુ છે દ્વારીકાનો નાથ(2) …….. એવી અજમલ એવા ઉંમગ ધરીને…