ALAM NI ASAVARI – GUJARATI BHAJAN GEET
ALAM NI ASAVARI – GUJARATI BHAJAN LYRICS આલમની આસવારી જે દી – ભજન સંતવાણી રચનાઃસંત સવારામ બાપા આલમની અસવારી જે દી આવશે રે હાં, લેવા સાચા ની સંભાળ, ત્રિલોકી તખતે બિરાજશે, નાથ મારો નીઝાર….. ભરોસે રેજો મારા ભાઈલા….. નીઝારને બાવો નવાજશે રે હાં, ખેદે કુડા ને કિરતાર, અદલું તોળાશે આલમ આંગણે, હરિજનો રેજો હોશિયાર….. ભરોસે…