ANAND MANGAL KARU AARATI
GUJARATI AARATI LYRICS AARATI:05 ANAND MANGAL KARU AARATI…. ગુજરાતી આરતી ગીત આરતી સંગ્રહ સંતવાણી ધામ આનંદ મંગળ કરૂ આરતી….. આનંદ મંગળ કરૂ આરતી, હરી ગુરૂ સંતની સેવા….ટેક પ્રેમ ધરીને મારે મંદિરે પધરાવું, સુંદર સુખડાં લેવાં…આનંદ મંગળ…(1) અડસઠ તિરથ સંતોના ચરણે, ગંગા યમુના રેવા…આનંદ મંગળ…(2) સંત મળે તો મહાસુખ પામું, ગુરૂજી મળે તો…