AAPANA MALAK NA MAYALU MANAVI
GUJARATI LOK GEET LYRICS LOK GEET-06 AAPANA MALAK NA MAYALU MANAVI….. ગુજરાતી લોકગીત લોકગીત આપણાં મલકનાં માયાળું માનવી….. આપણાં મલકનાં માયાળુ માનવી, માયા મેલીને મરી જાશુ મારા મેરબાન, હાલોને આપણાં મલક માં….(1) આપણાં મલકમાં ઉતારા ઓરડા, તમે ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલોને આપણાં મલકમાં….(2) આપણાં મલકમાં ભોજન લાપસી, તમે ભોજનિયા કરી…