APARAM PAR PRABHU – અપરમ પાર પ્રભુ અવગુણ
APARAM PAR PRABHU AVAGUN MORA – BHAJAN SONG GUJARATI અપરમ પાર પ્રભુ અવગુણ મોરા – ગુજરાતી ભજન રચનાઃ સંત તુલસીદાસ APARAM PAR PRABHU – આ ભજન સંત મહાત્મા તુલસીદાસ દ્વારા રચવામાં આવેલું છે,જેમાં તેમણે એક માનવ તરીકે સ્વીકાર કર્યો છે કે હે પ્રભુ અમારા અવગુણ અપરમ પાર છે,અમને માફ કરી દ્યો.હું દયા ધરમમાં કાંઇ જાણતો…