ASAMANA RANG NI CHUNDADI RE – GARBO
GARBA LYRICS GARBO-03 AASAMANI RANG NI CHUNDADI RE…. ગરબો ગીત માતાજીનો ગરબો આસમાની રંગની ચુંદડી રે…… આસમાની રંગની ચુંદડી રે,ચુદડી રે, માની ચુંદડી લહેરાય…. ચુંદડીમાં ચમકે ચાંદલા રે,રૂડા ચાંદલા રે, માની ચુંદડી લહેરાય… નવરંગે રંગી માની ચુંદડી રે,ચુંદડી રે, માની ચુંદડી લહેરાય…. શોભે મજાની ચુંદડી રે,ચુંદડી રે, માની ચુંદડી લહેરાય…. ચુંદડીમાં…