AVI AVI ALAKH JAGAYO – BHAJAN LYRICS
AVI AVI ALAKH JAGAYO,BENI AMARE MOLE… BHAJAN LYRICS -AVI AVI ALAKH JAGAYO ભજન-40 – આવી આવી અલખ જગાયો… આવી આવી અલખ જગાયો , બેની અમારે મહેલે, ઓતર દિશાથી, એક રમતો જોગી આયો રે .. હો..જી .. આવી આવી અલખ જગાયો ..એવો અમારે મહેલે .. ઓતર દિશાથી, એક રમતો જોગી આયો રે .. હો ..જી …..