BANA NI PAT RAKH – બાનાની પત રાખ
BANA NI PAT RAKH -દેશી ગુજરાતી ભજન પ્રભુજી તારા બાનાની રાખ -santvani bhajan -BANA NI PAT RAKH રચનાઃનરસિંહ મહેતા BANA NI PAT RAKH – આ પદ ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા રચવામાં આવ્યું છે,જેમાં ભક્ત ભગવાનને ઠપકો આપતાં કહે છે કે હે પ્રભુ તારા બાનાની પત રાખ.કારણ કે તારો ભગત તારા વિશ્વાસે ગમે તે કરી…